Clinic

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમૃતારોગ્યમ્ દ્વારા ...
વિનામૂલ્યે નિદાન અને રાહત દરે દવા
કેન્સર, એઇડ્સ, ડાયાબિટીસ, હૃદયની નળીઓ બ્લોક થવી, છાતીનો દુઃખાવો, હાઇબ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ, પ્રોસ્ટેટ, પેશાબમાં રસી-ઇન્ફેક્શન, પથરી, ક્રિએટીનીન - બ્લેડ, યુરિયાનું વધી જવું વગેરે કિડનીની સમસ્યાઓ, સંધિવા, રૂમેટિઝમ, સાયટીકા, એડીનો દુઃખાવો, ગાદી ખસી જવી, મણકાઓની સમસ્યા, અપચો, એસિડીટી, ભૂખ ન લાગવી, ગેસ, કબજીયાત, પેટ ફૂલી જવું, હરસ-મસા-ચીરા, ભગંદર વગેરે પેટ-આંતરડાની સમસ્યાઓ, માથાનો દુઃખાવો, માઇગ્રેન, તાણ-ડિપ્રેશન, વાઈ, હિસ્ટેરીયા, શરદી-ઉધરસ-દમ, ખોડો, ઉંદરી, અકાળે ટાલ, ખીલ, ચેહરા ઉપર કાળા ડાઘ, શીળસ, ખરજવું, દાદર, કરોળીયા, સોરાયસીસ વગેરે ચામડીનાં દર્દો, કસુવાવડ, વંધ્યત્વ, લોહીવા, દુઃખાવો સાથે માસિક આવવું, શરીર ધોવાવું, વગેરે સ્ત્રી રોગની સમસ્યાઓ, કરમીયા, પથરીમાં પેશાબ થવો, શરદી-ઉધરસ, ઝાડા થઇ જવા વગેરે બાળકોની સમસ્યાઓ, કાનનો દુઃખાવો, ચક્કર આવવા, આંખે ઝાંખપ આવવી વગેરે દર્દો ઉપરાંત હિમોગ્લોબિન ઓછુ થવું, પ્લેટલેટ ઓછા કે વધારે થવા, શ્વેતકણોની સંખ્યામાં વધ-ઘટ, એચ.ડી.એલ. ઓછું હોવું, સ્યુગર વધારે આવવી, ડાયાબીટીક ન્યુરોપથી વગેરે સમસ્યાઓમાં પંચગવ્ય સહિતની આયુર્વેદ ચિકિત્સા.
Clinic
Gavaamrut Chikitsa Kendra Amrutarogyam
Shree Swaminarayan Gurukul
Drive-In Road,
Memnagar, Ahmedabad - 380052
Tel - 079 27912591
SGVP
S G Road, Chharodi,
Ta. Daskroi, Ahmedabad.
Tel - 02717 242300 

ચિકિત્સા કેન્દ્ર

ગવામૃત ચિકિત્સા કેન્દ્ર
અમૃતરોગ્યમ 
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ 
ડ્રાઈવ-ઈન રોડ,
મેમનગર, અમદાવાદ 
ફોન - ૦૭૯ ૨૭૯૧૨૫૯૧
એસ.જી.વી.પી.
એસ જી રોડ, મુ. છારોડી,
તા. દસક્રોઈ, જી. અમદાવાદ
ફોન - ૦૨૭૧૯ ૨૪૨૩૦૦

અમૃતારોગ્યમમાં નિયમિત સેવા આપતા વૈદ્યશ્રીઓ

સારવાર સ્થળ : અમૃતારોગ્યમ, શ્રી સ્વામિનારાયાણ ગુરૂકુલ
ડ્રાઈવ-ઈન રોડ, મેમનગર, અમદાવાદ – ૫૨
સંપર્ક : દેવાંગ વ્યાસ – ૦૭૯-૨૭૯૧૨૫૯૧/૯૮ મો – ૯૫૩૭૨ ૦૯૬૬૬
વાર
ડોક્ટર
રોગો
સોમવાર
વૈદ્ય શ્રી પ્રવિણભાઈ હીરપરા
સમય : ૧૦:૩૦ થી ૧૧:૩૦
તમામ રોગો
મંગળવાર
વૈદ્ય શ્રી સંકેત પટેલ
સમય : ૧૦:૩૦ થી ૧૧:૩૦
વા-સાંધાના દર્દો, કોણી, ઢીંચણ કમર, ગરદનના સાંધાના રોગો. 
બુધવાર
વૈદ્ય શ્રી કિંશુકબેન હીરપરા
સમય : ૧૦:૩૦ થી ૧૧:૩૦
ખીલ, કાળાડાઘ, સોરાયસીસ, વાળ ખરવા, ઉંદરી, ખોડો વગેરે વાળ અને ચામડીના રોગો
ગુરૂવાર
વૈદ્ય શ્રી તપનકુમાર
સમય : ૮:૩૦ થી ૯:૧૫
હૃદયની નળીયો બ્લોક હોવી, કોલેસ્ટરોલ, હાઈબ્લડ પ્રેશર વગેરે હૃદય સંબંધિત રોગો
વૈદ્ય શ્રી પ્રવિણભાઈ હીરપરા
સમય : ૧૦:૩૦ થી ૧૧:૩૦
તમામ રોગો
શુક્રવાર
વૈદ્ય શ્રી હિતેન્દ્ર ગોહેલ
સમય : ૯:૩૦ થી ૧૦:૩૦
તમામ દર્દો – વિશેષ વાળ અને ચામડીના દર્દો
શનિવાર
વૈદ્ય શ્રી કિર્તિદા દવે
સમય : ૧૦:૦૦ થી ૧૦:૩૦
શરદી, ઉધરસ, ખાંસી, તાવ, કરમિયા, પથારીમાં પેશાબ વગેરે બાળકોના દર્દો
રવિવાર
વૈદ્ય શ્રી પ્રવિણ સોલંકી
સમય : ૧૦:૩૦ થી ૧૧:૩૦
તમામ દર્દો
વિશેષ – કિડનીની સમસ્યાઓ
 
શ્રી સ્વામિનારાયાણ ગુરૂકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ, એસ. જી. હાઈવે, છારોડી
ફોન : ૦૨૭૧૭ ૨૪૨૩૦૦/૨૪૨૧૪૧, સંપર્ક : રાજુભાઈ – ૯૪૨૬૭૮૩૭૩૧
વાર
ડોક્ટર
છારોડી ગુરૂકુલ
સોમવાર
વૈદ્ય શ્રી ચિરાગ પટેલ
સમય ૩ થી ૫
મંગળવાર
વૈદ્ય શ્રી પ્રવિણભાઈ હીરપરા
સમય ૩ થી ૫
બુધવાર
વૈદ્ય શ્રી પ્રવિણભાઈ હીરપરા
સમય ૩ થી ૫
ગુરૂવાર
વૈદ્ય શ્રી રમણભાઈ પટેલ
સમય ૩ થી ૫
શુક્રવાર
વૈદ્ય શ્રી જીગ્નેશભાઈ પટેલ 
સમય ૩ થી ૫
શનિવાર
વૈદ્ય શ્રી સ્વપ્નિલ મોદી 
સમય ૩ થી ૫
* પુષ્ય નક્ષત્રમાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધે એ માટે સુવર્ણપ્રાશન કરાવવામાં આવે છે. - મેમનગર
* દારૂ, બીડી, સિગારેટ, તમાકુ જેવા વ્યસન છોડાવવા માટેની સારવાર કરવામાં આવે છે. - છારોડી
* જાલંધર યોગ પદ્ધતિ દ્વારા હલતા - સડેલા દાંત પાડી આપવાના કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

Comments

SGVP has made lot of efforts to popularize Ayurveda among Amdavadis. The medicines are developed by Reputed vaidyas, I recommend the medicines to all. Prof. Hardik Joshi (Gujarat University)

Add new comment