Clinic

 

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમૃતારોગ્યમ્ દ્વારા ...

વિનામૂલ્યે નિદાન અને રાહત દરે દવા

કેન્સર, એઇડ્સ, ડાયાબિટીસ, હૃદયની નળીઓ બ્લોક થવી, છાતીનો દુઃખાવો, હાઇબ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ, પ્રોસ્ટેટ, પેશાબમાં રસી-ઇન્ફેક્શન, પથરી, ક્રિએટીનીન - બ્લેડ, યુરિયાનું વધી જવું વગેરે કિડનીની સમસ્યાઓ, સંધિવા, રૂમેટિઝમ, સાયટીકા, એડીનો દુઃખાવો, ગાદી ખસી જવી, મણકાઓની સમસ્યા, અપચો, એસિડીટી, ભૂખ ન લાગવી, ગેસ, કબજીયાત, પેટ ફૂલી જવું, હરસ-મસા-ચીરા, ભગંદર વગેરે પેટ-આંતરડાની સમસ્યાઓ, માથાનો દુઃખાવો, માઇગ્રેન, તાણ-ડિપ્રેશન, વાઈ, હિસ્ટેરીયા, શરદી-ઉધરસ-દમ, ખોડો, ઉંદરી, અકાળે ટાલ, ખીલ, ચેહરા ઉપર કાળા ડાઘ, શીળસ, ખરજવું, દાદર, કરોળીયા, સોરાયસીસ વગેરે ચામડીનાં દર્દો, કસુવાવડ, વંધ્યત્વ, લોહીવા, દુઃખાવો સાથે માસિક આવવું, શરીર ધોવાવું, વગેરે સ્ત્રી રોગની સમસ્યાઓ, કરમીયા, પથરીમાં પેશાબ થવો, શરદી-ઉધરસ, ઝાડા થઇ જવા વગેરે બાળકોની સમસ્યાઓ, કાનનો દુઃખાવો, ચક્કર આવવા, આંખે ઝાંખપ આવવી વગેરે દર્દો ઉપરાંત હિમોગ્લોબિન ઓછુ થવું, પ્લેટલેટ ઓછા કે વધારે થવા, શ્વેતકણોની સંખ્યામાં વધ-ઘટ, એચ.ડી.એલ. ઓછું હોવું, સ્યુગર વધારે આવવી, ડાયાબીટીક ન્યુરોપથી વગેરે સમસ્યાઓમાં પંચગવ્ય સહિતની આયુર્વેદ ચિકિત્સા.

 

Clinic

Gavaamrut Chikitsa Kendra Amrutarogyam

Shree Swaminarayan Gurukul

Drive-In Road,

Memnagar, Ahmedabad - 380052

Tel - 079 27912591

SGVP

S G Road, Chharodi,

Ta. Daskroi, Ahmedabad.

Tel - 02717 242300 

ચિકિત્સા કેન્દ્ર

ગવામૃત ચિકિત્સા કેન્દ્ર અમૃતરોગ્યમ 

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ 

ડ્રાઈવ-ઈન રોડ,

મેમનગર, અમદાવાદ 

ફોન - ૦૭૯ ૨૭૯૧૨૫૯૧

 

એસ.જી.વી.પી.

એસજી રોડ, મુ. છારોડી,

તા. દસક્રોઈ, જી. અમદાવાદ

ફોન - ૦૨૭૧૯ ૨૪૨૩૦૦

અમૃતારોગ્યમમાં નિયમિત સેવા આપતા વૈદ્યશ્રીઓ

વાર

મેમનગર-ગુરુકુલ

(સમય - સવારે : ૯ થી ૧૧)

સારવાર સ્થળ : અમૃતારોગ્યમ્

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ

ડ્રાઇવ-ઇન રોડ, મેમનગર, અમદાવાદ - ૫૨

ફોન : (૦૭૯) ૨૭૯૧૨૫૯૧ / ૯૮

સંપર્ક : મો. ૯૯૭૯૦ ૯૬૬૪૮

સોમવાર

  વૈદ્ય શ્રી પ્રવીણભાઇ હીરપરા

મંગળવાર

  વૈદ્ય શ્રી કૌશલ વ્યાસ

બુધવાર

  વૈદ્ય શ્રી સુષ્મા હીરપરા

ગુરૂવાર

  વૈદ્ય શ્રી તપનકુમાર - એમ.ડી. (આયુ.)

  સવારે : ૮.૩૦ થી ૯.૩૦

ગુરૂવાર

  વૈદ્ય શ્રી પ્રવીણભાઇ હીરપરા

શુક્રવાર

  વૈદ્ય શ્રી હિતેન્દ્ર ગોહેલ - એમ.ડી. (આયુ.)

શનિવાર

  વૈદ્ય શ્રી  કીર્તિદા દવે

રવિવાર

  વૈદ્ય શ્રી પ્રવીણ સોલંકી - એમ.ડી. (આયુ.)

* પુષ્ય નક્ષત્રમાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધે એ માટે સુવર્ણપ્રાશન કરાવવામાં આવે છે. - મેમનગર

* દારૂ, બીડી, સિગારેટ, તમાકુ જેવા વ્યસન છોડાવવા માટેની સારવાર કરવામાં આવે છે. - છારોડી

* જાલંધર યોગ પદ્ધતિ દ્વારા હલતા - સડેલા દાંત પાડી આપવાના કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

વાર

છારોડી - ગુરુકુલ

(સમય - ૩ થી ૫)

સારવાર સ્થળ : અમૃતારોગ્યમ્

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્

એસ. જી. હાઇવે, છારોડી

ફોન : (૦૨૭૧૭) ૨૪૨૩૦૦ / ૨૪૨૧૪૧

સંપર્ક : (૧) રાજુભાઇ મો. ૯૪૨૬૭ ૮૩૭૩૧

(૨) દેવાંગભાઇ મો. ૯૫૩૭૨ ૦૯૬૬૬

મંગળવાર

વૈદ્ય શ્રી પ્રવીણભાઇ હીરપરા

બુધવાર

વૈદ્ય શ્રી પ્રવીણભાઇ હીરપરા

શનિવાર

વૈદ્ય શ્રી સ્વપ્નિલ મોદી

 

Add new comment