
Medicines
ગુજરાત સરકાર માન્ય અમૃતારોગ્યમ્ ફાર્મસીની ગૌમૂત્ર આધારિત ઔષધિઓ અને સૌંદર્ય પ્રસાધનો

ક્રમ ઔષધનું નામ ઉપયોગ
૧ ગૌધૂલિ ટૂથ પેસ્ટ : મોંની દુર્ગંધ, દાંતનો દુઃખાવો, પાયોરિયા વગેરે મટાડે.
૨ ગૌધૂલિ હેર ક્લિનર : માથાની ખંજવાળ, ખોડો દૂર કરે, વાળને ચમકીલા બનાવે.
૩ ગૌધૂલિ ફેઇસ ક્રિમ : ચહેરા પરના કાળા ડાઘ દૂર કરી ખીલ મટાડે.
૪ ગૌધૂલિ પેઇન બામ : સાંધા-સ્નાયુઓના દુઃખાવા, શરદી, માથાનાં દુઃખાવામાં ઝડપથી રાહત પહોંચાડે.
૫ હિમેજામૃત ચૂર્ણ : કબજીયાત દૂર કરે, ગેસ, અપચો, એસિડીટી મટાડે.
૬ સ્યુગરામૃત ટેબ્લેટ : બ્લડ અને યુરીનમાં સ્યુગરની માત્રા ઘટાડે.
૭ સ્યુગરામૃત અર્ક : બ્લડ અને યુરીનમાં સ્યુગરની માત્રા ઘટાડે.
૮ રૂમામૃત ટેબ્લેટ : કોઈપણ પ્રકારના સાંધાના દુઃખાવામાં ઝડપથી રાહત પહોંચાડે.
૯ રૂમામૃત અર્ક : કોઈપણ પ્રકારના સાંધાના દુઃખાવામાં ઝડપથી રાહત પહોંચાડે.
૧૦ કાર્સિનામૃત અર્ક : કોઈપણ પ્રકારની ગ્રંથિમાં ઘટાડો કરે, કેન્સરના દર્દીઓને ઝડપથી રાહત પહોંચાડે.
૧૧ શ્વાસામૃત અર્ક : શરદી, ઉધરસ અને અસ્થમામાં ઝડપથી રાહત પહોંચાડે.
૧૨ કાર્ડિયામૃત અર્ક : છાતીનો દુઃખાવો અને હૃદય સંબંધિત સમસ્યાઓમાં રાહત પહોંચાડે.
૧૩ પુનર્નવામૃત અર્ક : હાથે-પગે, ચહેરા ઉપર આવતા સોજાને ઝડપથી મટાડે.
૧૪ વૃૃક્કરોગામૃત અર્ક : કિડનીની કાર્યક્ષમતા વધારે.
૧૫ સ્લીમામૃત અર્ક : વધારાની ચરબીને ઘટાડે અને શરીરને પાતળું બનાવે.
૧૬ લિવામૃત અર્ક : યકૃત (લિવર) સંબંધિત સમસ્યાઓને દૂર કરે, ભૂખ લગાડે.
૧૭ રક્તામૃત અર્ક : રક્તની અશુદ્ધિઓને દૂર કરી ચામડીના રોગો મટાડે.
૧૮ ગવામૃત : શરદી, દિરસ, શ્વાસ, ભૂખ ન લાગવી, અશક્તિ ઝડપથી મટાડે.
તદ્ઉપરાંત ન્હાવાના સાબુ, ચ્યવનપ્રાશ, આયુર્વેદિક શાસ્ત્રોક્ત તેલ, લેપ, મલમ વગેરે.



Recent blog posts
- આયુર્વેદ વિજ્ઞાન જીવનના તમામ સ્તરોને સ્પસે છે.
- Ayurveda not just grandma's remedies,...
- શા. માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં છારોડી ગુરુકુલમાં આયુર્વેદાચાર્યોનું મહાઅધિવેશન
- રવીવારે અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ સાત હજાર આયુર્વેદાચાર્યોનું સંમેલન
- શહેરમાં સોને મઢેલા સાત આયુર્વેદ ગ્રંથોની ઐતિહાસિક નગરયાત્રા નીકળશે
- સોને મઢેલા આર્યુવેદિક ગ્રંથોની ગજસવારીનુ સાક્ષી બનશે અમદાવાદ
- Ayurveda treatises to get mammoth display







Add new comment